તાજા સમાચાર
ડીસા-પાટણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર વચ્ચે સામસામે અથડામણ, 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત.
|
જામનગર NCC ગ્રુપ હેડક્વાર્ટર્સ માટે ગૌરવની ક્ષણ : 42 NCC કેડેટ્સ અગ્નિવીર તરીકે દેશસેવામાં જોડાયા, મેજર જનરલ બિમલ મોંગાએ કર્યું સન્માન.
|
જામનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની વ્યસ્ત મુલાકાત : વિદ્યાર્થીઓ સાથે સંવાદ, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને આપી સૂચનાઓ.
|
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ 700 કરોડના કથિત ગોટાળાની તપાસ તેજ : PMO સુધી રજૂઆતો બાદ અધિકારીઓને અહેવાલ સોંપવાની તાકીદ.
|
પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ : અધિક સચિવ મનીષભાઈ શાહે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત.
|
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં વડ પાંચસરા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી.
|
સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતી માટે બની અભિશાપ : કેશોદની યુવતી પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પોરબંદરના GRD જવાનની ધરપકડ.
|
પ્રભારી સચિવ રાજેશ માંજૂની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરા તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ.
|
107 ચલણ બાકી! દંડની રકમ બાઈકની કિંમતથી પણ વધુ
|
શેરબજારમાં મોટો કડાકો : સેન્સેક્સ ૮૯૩ અને નિફ્ટી ૨૭૮ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૫.૪૧ લાખ કરોડ સ્વાહા.
|