તાજા સમાચાર
મધ્ય ગુજરાત બન્યું વૈશ્વિક વેપાર અને નિકાસનું એન્જિન : રૂ. 1.74 લાખ કરોડની નિકાસ સાથે વિશ્વ બજારમાં ગુજરાતની મજબૂત ઓળખ, VGRC 2026 આપશે વિકાસને નવી ગતિ.
|
સાપર પીજીવીસીએલ કચેરીમાં એસીબીનો સપાટો: નાયબ ઇજનેર સહિત બે કર્મચારી રૂ. 80 હજારની લાંચ લેતા ઝડપાયા.
|
રેપિડો સામે ગુજરાત હાઇકોર્ટમાં મોટી કાનૂની લડત : પ્રાઈવેટ વાહનો દ્વારા પેસેન્જર સેવા મુદ્દે રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા હુકમ.
|
જામનગરમાં આંગણવાડી બહેનોનો રોષ ફાટ્યો : પગાર વિલંબ અને બિલોની સમસ્યાને લઈ કમિશ્નર કચેરીએ ધસી આવ્યા.
|
શેરબજારમાં તેજીનો માહોલ : સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળી 77,410 પર બંધ, નિફ્ટી 24,168ની સપાટીએ.
|
કેશોદમાં કુટણખાનાનો પર્દાફાશ : બોગસ ગ્રાહક મારફતે પોલીસે ગોઠવ્યો જાળ, 3 શખ્સોની ધરપકડ; મુખ્ય સંચાલિકા પણ ઝડપાઈ.
|
બિહાર સરકારનો મોટો નિર્ણય! હવે સિંધુ દર્શન યાત્રા માટે મળશે ₹20,000 સહાય, કેબિનેટે 17 મહત્વના પ્રસ્તાવો મંજૂર કર્યા
|
શેરબજારમાં મિશ્ર વલણ : સેન્સેક્સ 50 પોઈન્ટ ઘટીને 77,100 પર, નિફ્ટી 24,050ની સપાટીએ; IT અને મીડિયા શેરોમાં વેચવાલી.
|
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી સાથે પવનનું પણ જોર : આજે 16 જિલ્લાઓમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી.
|
વિકસિત ગુજરાત @ 2047 તરફ ઐતિહાસિક પગલું : HUDCO સાથે ₹1 લાખ કરોડના લોંગટર્મ ફાઈનાન્સિંગ માટે MoU, રાજ્યના મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મળશે નવી ગતિ.
|