જાહેરાત
તાજા સમાચાર
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ: ધોરાજી રોડ પર કાર અથડાવાની ઘટનાએ લીધો ઉગ્ર વળાંક, ચાર ઈજાગ્રસ્ત. | રાજ્યના ૧૧૨ તાલુકામાં મેઘમહેર, પડધરીમાં સૌથી વધુ ૨.૫ ઇંચ વરસાદ. | તારીખ : ૧૭/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનું રાશિફળ | 17 જુલાઈ, શુક્રવાર | અષાઢ સુદ ત્રીજ. | જિલ્લા ફેર બદલી માટે બીજા તબક્કાનો માર્ગ મોકળો: ખાલી રહેલી જગ્યાઓ માટે 24 જુલાઈએ યોજાશે કેમ્પ, શિક્ષક સંઘની રજૂઆતને સફળતા. | પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય: ક્રૂડ ઓઈલના ભાવ વધતા વિન્ડફોલ ટેક્સમાં વધારો, જાણો સામાન્ય ગ્રાહક પર શું થશે અસર. | મહેસાણા મનપામાં ચા-નાસ્તાના ખર્ચે મચાવ્યો ખળભળાટ: મંજૂર બજેટ રૂ. 5 લાખ, ખર્ચ પહોંચ્યો રૂ. 12 લાખ સુધી; જનતાના ટેક્સના નાણાંના વેડફાટ સામે રોષ. | બિલોમાં છેડછાડ કરી કંપનીને રૂ. 75.11 લાખનો ચૂનો લગાવ્યો: ઇન્ડિયા વન એર કંપનીના ફાઇનાન્સ મેનેજર સામે અડાલજ પોલીસમાં ફરિયાદ. | શેરબજારમાં ફ્લેટ ક્લોઝિંગ: સેન્સેક્સ માત્ર 1 અંકના વધારા સાથે બંધ, નિફ્ટીમાં નજીવો ઘટાડો; રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી. | બીજના પવિત્ર દિવસે માધવપુર ઘેડના દરિયામાંથી શ્રી રામદેવજી મહારાજની પ્રતિમા મળી આવતા ભક્તોમાં આસ્થાનો માહોલ, દર્શન માટે ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૨૪ વાર જોવાયેલ 44 મિનિટ પેહલા

રાશિફળ આજનું રાશિફળ | 17 જુલાઈ, શુક્રવાર | અષાઢ સુદ ત્રીજ.

આજનું રાશિફળ | 17 જુલાઈ, શુક્રવાર | અષાઢ સુદ ત્રીજ.

♈ મેષ (અ, લ, ઈ): ગણતરી મુજબ કામ પૂર્ણ થતાં ઉત્સાહ વધશે. મિલન-મુલાકાતના યોગ.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૨-૫

♉ વૃષભ (બ, વ, ઉ): કામકાજમાં અનુકૂળતા મળશે. સિઝનલ ધંધામાં લાભ અને સામાજિક કાર્યમાં વ્યસ્તતા રહેશે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૬-૯

♊ મિથુન (ક, છ, ધ): યશ, પદ અને ધનમાં વધારો થશે. પરદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિના યોગ.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૮-૪

♋ કર્ક (ડ, હ): ઘર અને નોકરી-ધંધા વચ્ચે ચિંતાનો માહોલ રહી શકે. સંતુલન જાળવવું જરૂરી.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૩-૫

♌ સિંહ (મ, ટ): અટવાયેલા કાર્યોમાં ધીમે ધીમે સફળતા મળશે. સંતાન સંબંધિત ચિંતા દૂર થશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૬-૧

♍ કન્યા (પ, ઠ, ણ): પોતાના કામની સાથે વધારાની જવાબદારી આવતાં કાર્યભાર વધી શકે.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૨-૪

♎ તુલા (ર, ત): મહત્વના કામનો ઉકેલ મળવાથી રાહત અનુભવશો. નિર્ણયો લેવામાં સરળતા રહેશે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૭-૫

♏ વૃશ્ચિક (ન, ય): તન, મન, ધન અને વાહન બાબતે વિશેષ સાવચેતી રાખો. પારિવારિક ચિંતા રહી શકે.
શુભ રંગ: મેંદી | શુભ અંક: ૪-૯

♐ ધન (ભ, ધ, ફ, ઢ): આયાત-નિકાસ તથા પરદેશ સંબંધિત કાર્યોમાં લાભ થશે. બઢતી-બદલીના યોગ.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૮-૬

♑ મકર (ખ, જ): દિવસભર વિવિધ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અને વાહન સંબંધિત કામ આગળ વધશે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૧-૫

♒ કુંભ (ગ, શ, સ): આકસ્મિક અનુકૂળતા મળતાં અટવાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સંતાનની ચિંતા ઓછી થશે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૨-૪

♓ મીન (દ, ચ, ઝ, થ): કોર્ટ-કચેરીના કામમાં સાવચેતી રાખવી. હરિફો અથવા ઈર્ષાળુ લોકો અવરોધ ઊભો કરી શકે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૩-૯

મુખ્ય નોંધ: આજે મિથુન રાશિના જાતકો માટે યશ, પદ અને ધનમાં વૃદ્ધિના યોગ છે, જ્યારે વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ તન-મન-ધન, વાહન અને કાનૂની બાબતોમાં ખાસ સાવચેતી રાખવી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ