જાહેરાત
તાજા સમાચાર
જાણો, તા. ૧૨ સપ્ટેમ્બર, શનિવાર અને ભાદરવા સુદ એકમનું રાશિફળ. | તારીખ : ૧૨/૦૯/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનો ઈતિહાસ : 12 સપ્ટેમ્બ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૩૦ | ગજડીમાં જાહેરમાં ‘અંદર-બહાર’નો જુગાર રમતા 7 ઝડપાયા. | માધુરી હાથણીને કોલ્હાપુર પરત મોકલવાનો આદેશ, વનતારાએ શરૂ કરી પ્રક્રિયા | ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ. | ગુજરાત ભાડા વિધેયક-2026: મકાનમાલિક અને ભાડૂઆત બંને માટે નવા નિયમો | ગુજરાત ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ બિલ 2026: વેપાર-ઉદ્યોગ માટે નિયમોમાં મોટા ફેરફાર | ગુજરાતમાં હવે દુકાન-મોલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે, ગુમાસ્તા ધારામાં મહત્વપૂર્ણ સુધારો. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૩૦ વાર જોવાયેલ 35 મિનિટ પેહલા

રાશિફળ જાણો, તા. ૧૨ સપ્ટેમ્બર, શનિવાર અને ભાદરવા સુદ એકમનું રાશિફળ.

જાણો, તા. ૧૨ સપ્ટેમ્બર, શનિવાર અને ભાદરવા સુદ એકમનું રાશિફળ.

મેષ: આડોશ-પાડોશના કામ અંગે વ્યસ્તતા રહેશે. ધીમે ધીમે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. આરોગ્યની ખાસ કાળજી રાખવી.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૪-૬

વૃષભ: દિવસની શરૂઆત બેચેની અને વ્યગ્રતા સાથે થઈ શકે, પરંતુ સમય જતાં રાહત અનુભવાશે.
શુભ રંગ: મેંદી | શુભ અંક: ૫-૮

મિથુન: નોકરી-ધંધાના કામ સાથે અન્ય સહકર્મીનું કામ આવતાં કાર્યભાર વધી શકે છે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૩-૯

કર્ક: વિલંબમાં પડેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવશે. અન્યનો સહકાર મળશે અને મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહેશે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૨-૭

સિંહ: દિવસની શરૂઆત સારી રહેશે. મિલન-મુલાકાત થઈ શકે, પરંતુ દિવસ આગળ વધતાં કામમાં પ્રતિકૂળતા અનુભવાઈ શકે છે.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૬-૧

કન્યા: શરૂઆતમાં સુસ્તી અને બેચેની રહેશે, પરંતુ કામમાં વ્યસ્ત થતાં પરિસ્થિતિ સુધરશે. પરદેશ સંબંધિત કામ થઈ શકે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૪-૯

તુલા: દિવસ પસાર થતાં કામકાજની વ્યસ્તતા વધશે. મિત્રવર્ગનો સાથ અને સહકાર મળી રહેશે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૫-૮

વૃશ્ચિક: સમય જતાં કામમાં સાનુકૂળતા આવશે. દોડધામ અને મહેનતમાં ઘટાડો થવાથી રાહત અનુભવાશે.
શુભ રંગ: લવંડર | શુભ અંક: ૪-૯

ધન: કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૫-૩

મકર: માનસિક વ્યગ્રતા હોવા છતાં કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરવો. વિચારોમાં અસમંજસતા અનુભવાઈ શકે છે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૨-૮

કુંભ: કામમાં સાનુકૂળતા રહેશે અને અટકેલા કામનો ઉકેલ લાવી શકશો. નાણાકીય જવાબદારીવાળા કામમાં સરળતા રહેશે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૬-૧

મીન: દિવસ પસાર થતાં કામમાં સરળતા વધશે. કામની કદર અને પ્રશંસા મળવાથી આનંદ અનુભવાશે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૪-૭

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ