જાહેરાત
તાજા સમાચાર
મોંઘવારી વચ્ચે રેશનકાર્ડ ધારકોને મોટો ઝટકો: હવે 3 કિલોના બદલે માત્ર 1 કિલો ચોખા. | આજથી અમદાવાદમાં ચાર દિવસ રિક્ષા-ટેક્સી હડતાળ: લાખો મુસાફરો મુશ્કેલીમાં... | ધ્રોલ પોલીસની કાર્યવાહી: ભારતમાલા હાઇવે પરના જનરેટર ચોરી કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા. | 7 સપ્ટેમ્બર : આજનો ઈતિહાસ | આજનું રાશિફળ – તા. 07 સપ્ટેમ્બર 2026, સોમવાર (શ્રાવણ વદ અગિયારસ) | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૨૫ | મોંઘવારીનો વધુ એક માર: ગુજરાત ગેસે ઘરેલુ PNGના ભાવમાં પ્રતિ SCM રૂ. 6.53નો વધારો કર્યો, લાખો પરિવારોનું બજેટ ખોરવાશે. | MSME ઉદ્યોગકારોને ગુજરાત સરકારની મોટી ભેટ: GIDC મિલકત ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત. | ગોંડલમાં જન્માષ્ટમી પર્વે 44 વર્ષથી અવિરત પરંપરા: હિંદુ-મુસ્લિમ એકતાના સંદેશ સાથે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય ઝાંખીઓનું આયોજન. | ફેક 'કેનેડિયન યુવતી'ના પ્રેમજાળમાં ફસાયો અમદાવાદનો વેપારી, રૂ.1.10 કરોડની સાયબર ઠગાઈનો ભોગ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૨૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

રાશિફળ આજનું રાશિફળ – તા. 07 સપ્ટેમ્બર 2026, સોમવાર (શ્રાવણ વદ અગિયારસ)

આજનું રાશિફળ – તા. 07 સપ્ટેમ્બર 2026, સોમવાર (શ્રાવણ વદ અગિયારસ)

♈ મેષ (અ, લ, ઈ)
આજે અટવાયેલા કાર્યોમાં અચાનક સાનુકૂળતા મળશે. મહત્વના કામ ઝડપથી પૂર્ણ કરી શકશો. મન પ્રસન્ન રહેશે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૫, ૮

♉ વૃષભ (બ, વ, ઉ)
કામકાજમાં અવરોધો આવી શકે છે. સાસરી અથવા મોસાળ પક્ષે ચિંતા અને ખર્ચ વધે તેવી શક્યતા છે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૪, ૯

♊ મિથુન (ક, છ, ધ)
સરકારી કે દસ્તાવેજી કામમાં વિલંબ થઈ શકે છે. ધીરજ રાખીને કામ કરવું લાભદાયી રહેશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૨, ૮

♋ કર્ક (ડ, હ)
ધંધા અને વ્યવસાયમાં સાનુકૂળતા મળશે. સામાજિક અને વ્યવહારિક કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૩, ૬

♌ સિંહ (મ, ટ)
માન-સન્માન, પદ અને ધનમાં વધારો થાય તેવા સંજોગો બનશે. વિદેશ સંબંધિત કાર્યોમાં પણ પ્રગતિ થશે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૫, ૪

♍ કન્યા (પ, ઠ, ણ)
જમીન, મકાન અને વાહન સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી. વાહન ધીમે ચલાવવું.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૬, ૮

♎ તુલા (ર, ત)
અટવાયેલા અને વિલંબિત કાર્યોમાં ધીમે ધીમે સફળતા મળશે. સંતાન સંબંધિત ચિંતા ઓછી થશે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૭, ૯

♏ વૃશ્ચિક (ન, ય)
ધંધામાં વધુ માલનો ભરાવો ન કરવો. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે.
શુભ રંગ: પિસ્તા | શુભ અંક: ૨, ૬

♐ ધન (ભ, ધ, ફ, ઢ)
હરીફો અને ઈર્ષાળુ લોકો અવરોધ ઊભા કરી શકે છે. અચાનક ખર્ચ અથવા ખરીદી થઈ શકે છે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૮, ૪

♑ મકર (ખ, જ)
મહત્વના કાર્યોનો સરળતાથી ઉકેલ આવશે. નવા નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૩, ૯

♒ કુંભ (ગ, શ, સ)
આયાત-નિકાસ તથા વિદેશ સંબંધિત કાર્યોમાં લાભ મળશે. સહકર્મચારીઓનો સારો સહયોગ મળશે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૫, ૨

♓ મીન (દ, ચ, ઝ, થ)
દિવસભર વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત કામ આગળ વધી શકે છે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૧, ૪

નોંધ: આ રાશિફળ જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. તેને માર્ગદર્શન તરીકે જ માનવું.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ