જાહેરાત
તાજા સમાચાર
ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર LoC પર ભારે ગોળીબાર: રાજૌરીમાં પાકિસ્તાની ફાયરિંગનો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ. | તારીખ : ૧૮/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને જંતર-મંતરથી દિલ્હી પોલીસે હટાવ્યા, હોસ્પિટલમાં ખસેડાયા | આજનું રાશિફળ: જાણો, તા. 18 જુલાઈ, શનિવાર અને અષાઢ સુદ પાંચમનું દૈનિક ભવિષ્ય. | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૧ : અર્જુન વિશાદ યોગ શ્લોક ૩૫ | ભાણવડમાં નકટી નદીનું બદલાશે રૂપ: વેરાડ ગેઇટ બહાર 13.54 કરોડના ખર્ચે RCC બોક્સ કન્વર્ટ કામગીરીને મંજૂરી, ગંદકીની સમસ્યામાંથી મળશે મુક્તિ | જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ ઓપરેશન: સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ, રાષ્ટ્રીય સુરક્ષા માટે તંત્ર એલર્ટ. | રાજકોટનું ભક્તિનગર રેલવે સ્ટેશન બન્યું આધુનિક સુવિધાઓથી સજ્જ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. | ‘OMG 2’ના આઈડિયા પર પરેશ રાવલનો મોટો ખુલાસો: કહ્યું- અસલી વાર્તા મેં અને અમિત રાયે તૈયાર કરી હતી, ક્રેડિટ ન મળ્યાનું દુઃખ | ગિફ્ટ સિટીમાં HCL ટેકનું ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર શરૂ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ, ગુજરાતના યુવાનો માટે ખુલશે IT ક્ષેત્રની નવી તકો. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૪૧ વાર જોવાયેલ એક દિવસ પેહલા

રાશિફળ આજનું રાશિફળ | 17 જુલાઈ, શુક્રવાર | અષાઢ સુદ ત્રીજ.

આજનું રાશિફળ | 17 જુલાઈ, શુક્રવાર | અષાઢ સુદ ત્રીજ.

♈ મેષ (અ, લ, ઈ): ગણતરી મુજબ કામ પૂર્ણ થતાં ઉત્સાહ વધશે. મિલન-મુલાકાતના યોગ.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૨-૫

♉ વૃષભ (બ, વ, ઉ): કામકાજમાં અનુકૂળતા મળશે. સિઝનલ ધંધામાં લાભ અને સામાજિક કાર્યમાં વ્યસ્તતા રહેશે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૬-૯

♊ મિથુન (ક, છ, ધ): યશ, પદ અને ધનમાં વધારો થશે. પરદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિના યોગ.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૮-૪

♋ કર્ક (ડ, હ): ઘર અને નોકરી-ધંધા વચ્ચે ચિંતાનો માહોલ રહી શકે. સંતુલન જાળવવું જરૂરી.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૩-૫

♌ સિંહ (મ, ટ): અટવાયેલા કાર્યોમાં ધીમે ધીમે સફળતા મળશે. સંતાન સંબંધિત ચિંતા દૂર થશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૬-૧

♍ કન્યા (પ, ઠ, ણ): પોતાના કામની સાથે વધારાની જવાબદારી આવતાં કાર્યભાર વધી શકે.
શુભ રંગ: બ્રાઉન | શુભ અંક: ૨-૪

♎ તુલા (ર, ત): મહત્વના કામનો ઉકેલ મળવાથી રાહત અનુભવશો. નિર્ણયો લેવામાં સરળતા રહેશે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૭-૫

♏ વૃશ્ચિક (ન, ય): તન, મન, ધન અને વાહન બાબતે વિશેષ સાવચેતી રાખો. પારિવારિક ચિંતા રહી શકે.
શુભ રંગ: મેંદી | શુભ અંક: ૪-૯

♐ ધન (ભ, ધ, ફ, ઢ): આયાત-નિકાસ તથા પરદેશ સંબંધિત કાર્યોમાં લાભ થશે. બઢતી-બદલીના યોગ.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૮-૬

♑ મકર (ખ, જ): દિવસભર વિવિધ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અને વાહન સંબંધિત કામ આગળ વધશે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૧-૫

♒ કુંભ (ગ, શ, સ): આકસ્મિક અનુકૂળતા મળતાં અટવાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સંતાનની ચિંતા ઓછી થશે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૨-૪

♓ મીન (દ, ચ, ઝ, થ): કોર્ટ-કચેરીના કામમાં સાવચેતી રાખવી. હરિફો અથવા ઈર્ષાળુ લોકો અવરોધ ઊભો કરી શકે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૩-૯

મુખ્ય નોંધ: આજે મિથુન રાશિના જાતકો માટે યશ, પદ અને ધનમાં વૃદ્ધિના યોગ છે, જ્યારે વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ તન-મન-ધન, વાહન અને કાનૂની બાબતોમાં ખાસ સાવચેતી રાખવી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ