જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં સિટી બસની અડફેટે વિકલાંગ વૃદ્ધ ઘવાયા | ‘છોટીકાશી’ જામનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા | ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ. | જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. | તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૬૩ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ઈન્ડિયા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ – નિતેશ ગોસ્વામી.

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ – નિતેશ ગોસ્વામી.

 નિતેશ ગોસ્વામીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ઈશ્વર ચરણોમાં પ્રાર્થના છે કે આપનું આવનારું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને અવિરત સફળતાઓથી ભરપૂર રહે. જીવનના દરેક ક્ષેત્રમાં આપ નવી ઊંચાઈઓ સર કરો, આપના તમામ સપનાઓ અને સંકલ્પો સાકાર થાય તથા માતાજીની કૃપા સદા આપના પર વરસતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ.

આપ અમારા ગ્રુપના પાયાના પથ્થર સમાન છો. સામાજિક સેવા ક્ષેત્રે આપની નિઃસ્વાર્થ ભાવના, કર્મનિષ્ઠા, સમર્પણ અને માનવતાભર્યું કાર્ય સૌ માટે પ્રેરણારૂપ છે. સમાજના દરેક વર્ગ માટે આપ સતત કાર્યરત રહીને સેવા, સહકાર અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છો. આપની સેવાભાવી કામગીરીને કારણે અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

માતા જગદંબાની અપરંપાર કૃપાથી આપનું જીવન હંમેશા ખુશીઓ, યશ, કીર્તિ અને સફળતાઓથી ઝળહળતું રહે તથા સમાજસેવાના ક્ષેત્રે આપ વધુને વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છા.

🌹 જન્મદિવસની ફરી એકવાર હાર્દિક શુભકામનાઓ! 🌹

કર્મનિષ્ઠ જગદંબા ગ્રુપ – મહુવા

પ્રમુખશ્રી : મીનાબેન સાંકળીયા
તથા ગ્રુપના તમામ સભ્યો તરફથી 🙏🎂💐🎉

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ