તાજા સમાચાર
તારીખ ૧૩/૦૬/૨૦૨૬ નું ન્યૂઝ પેપર.
|
આજનું રાશિફળ: તા. 13 જૂન, શનિવાર (અધિક જેઠ વદ તેરસ)
|
ભાણવડના ટીંબડી ગામે 7 ફૂટ લાંબો અજગર ઘૂસતા ગ્રામજનોમાં ફફડાટ: એનિમલ લવર્સની ટીમે સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ.
|
ચોમાસા પૂર્વે વોર્ડ નં. 5માં સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીને વેગ: કોર્પોરેટરોની હાજરીમાં વરસાદી પાણીના નિકાલ માટે વિશેષ અભિયાન.
|
જામનગરમાં સેવા, સંસ્કાર અને પ્રાણીપ્રેમની અનોખી પરંપરા: 1500 કિલો પૌષ્ટિક લાડુઓથી મૂંગા પશુઓનું થશે સન્માન.
|
મિશન બેટર પોલિસિંગને નવી દિશા: ડીજીપી જી.એસ. મલિકે રાજ્યભરમાં ખાનગી CCTVને પોલીસ નેટવર્ક સાથે જોડવા આપ્યા આદેશ.
|
સાયચા ગેંગ પર પોલીસનો વધુ એક મોટો ઘા: ત્રણ આરોપી જેલમાંથી કસ્ટડીમાં લઈ 8 દિવસના રિમાન્ડ પર.
|
જામનગરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી: ગાડુકા ગામેથી 4.33 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, રૂ. 2.07 લાખનો મુદ્દામાલ જપ્ત.
|
અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ યાદોથી આધુનિક આરોગ્યધામ સુધીનો સફર: રૂ. 547 કરોડના મહાપ્રોજેક્ટથી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ, રીહેબ સેન્ટર, હોસ્પિટલ અને અદ્યતન લેબોરેટરીનું થશે નિર્માણ.
|
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવના ચોંકાવનારા આંકડા: એક મહિનામાં 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી, ₹5.21 કરોડનો દંડ વસૂલાયો
|