તાજા સમાચાર
શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો; IT, FMCG અને મીડિયા શેરોમાં ભારે વેચવાલી.
|
ગુજરાત એસટી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, હવે 58 ટકા DA સાથે એરિયર્સનો પણ લાભ.
|
ફરી ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ
|
જનરલ ધીરજ સેઠે સંભાળ્યો ભારતીય સેનાના નવા આર્મી ચીફનો કાર્યભાર, સમૃદ્ધ લશ્કરી અનુભવ સાથે નવી જવાબદારીની શરૂઆત
|
દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાનો મુદ્દો બન્યો વિવાદનું કારણ, જામનગરમાં યુવક પર માતા સહિત ત્રણ શખ્સ સામે હુમલાનો ગુનો નોંધાયો.
|
ધોરાજીમાં મહિલાના ઘર સુધી પહોંચી પાંચ શખ્સોનો જીવલેણ હુમલો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના...
|
આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: મેડિકલ જામીનની અરજી ફગાવી, કોઈ વચગાળાની રાહત નહીં
|
"ઓખા નગરપાલિકાની ઘોર બેદરકારી" : સુરજકરાડી-આરંભડામાં 8થી 10 દિવસે પાણી, ઉનાળામાં પાણી માટે લોકો પરેશાન; નિયમિત વિતરણની ઉગ્ર માંગ.
|
ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે IITEનું અદ્યતન કેમ્પસ સાકાર થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન ભવન અને હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું.
|
હારીજમાં ઝાપટપુરા વિસ્તારના નામને લઈને વિવાદ: ઓનલાઈન દસ્તાવેજોમાં ‘ઇસ્લામપુરા’ દર્શાવાતા વિરોધ, મામલતદારને આવેદનપત્ર.
|