તાજા સમાચાર
અમદાવાદમાં ATSનો મોટો સપાટો: શાહિબાગમાંથી રૂ. 8 કરોડના પ્રતિબંધિત ‘ટ્રામાડોલ’ ડ્રગ્સ સાથે સપ્લાયર ઝડપાયો, આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની આશંકા.
|
જામનગરમાં તહેવારની રાત્રે હિંસાનો માહોલ: હત્યા બાદ વધુ ચાર હુમલાના બનાવો, 6 લોકો ઘાયલ; શહેરની કાયદો-વ્યવસ્થાને લઈને ઉઠ્યા ગંભીર સવાલો.
|
'એક તરફ શાળા પ્રવેશોત્સવ, બીજી તરફ શિક્ષકો વિના શાળાઓ' : જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સરકાર પર સાધ્યું નિશાન, ગજણા પ્રાથમિક શાળાનું ઉદાહરણ આપ્યું.
|
પંચમહાલમાં શહેરા પોલીસનો મોટો પ્રોહિબિશનનો પર્દાફાશ: નંબર પ્લેટ વગરની લક્ઝુરિયસ ક્રેટામાંથી રૂ. 3.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 11.41 લાખનો મુદ્દામાલ જપ્ત; રાજસ્થાનના બે બુટલેગર ઝડપાયા.
|
ભેસાણ તાલુકામાં પ્રગતિ શાળા મહોત્સવની ભવ્ય ઉજવણી: નાયબ સચિવોએ વિદ્યાર્થીઓને આપ્યો પ્રવેશ, શાળાઓનું નિરીક્ષણ કરી શિક્ષણની ગુણવત્તા પર મૂક્યો ભાર.
|
ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી: શ્રી સચ્ચિદાનંદ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને નોટબૂક વિતરણ, શિક્ષણના મહત્ત્વનો અપાયો સંદેશ.
|
કાલાવડના ભાવુભા ખીજડીયા ગામે મચ્છો માતાજી અને પુનિયા મામાની તિથિ નિમિત્તે ભવ્ય મહોત્સવ.
|
દહેજ GIDCની Continental Carbon કંપની સામે સ્થાનિકોમાં રોષ: કર્મચારીઓને ન્યાય અપાવવા 150થી વધુ લોકો અને સરપંચો કલેક્ટર કચેરીએ પહોંચ્યા.
|
હરરપર (પાળ) ગામે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો: નાના ભૂલકાઓના શૈક્ષણિક જીવનની નવી શરૂઆત.
|
ભોગાત ગામે દ્વારકા–પોરબંદર હાઈવે પર કારની ગૌ માતાને ટક્કર, ગંભીર ઈજા – સીસીટીવી સામે આવ્યા
|