તાજા સમાચાર
મોહરમ પર્વ પૂર્વે શહેરામાં પોલીસનું ભવ્ય ફૂટ માર્ચ : સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ, શાંતિ અને સુરક્ષાનો સંદેશ.
|
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી : નિફ્ટીએ 24,000ની ઐતિહાસિક સપાટી વટાવી, સેન્સેક્સ 790 પોઇન્ટના જંગી ઉછાળા સાથે બંધ.
|
માધવપુર ઘેડની શ્રી ચામુંડા સીમ શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી.
|
કડી ખાતે શ્રી વિશ્વકર્મા પરિવાર સમાજ દ્વારા રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ રાઠોડનું ભવ્ય સન્માન સમાજસેવા અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને બિરદાવતા શાલ ઓઢાડી કરાયું સન્માન.
|
જામનગરના વસઈ ગામ નજીક ચોકલેટ ફેક્ટરીમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ.
|
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની 8 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી.
|
ખમીદાણા ગામની સીમમાં ચણાના ઢગલામાં સંતાડેલો રૂ. 2.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો : કેશોદ પોલીસની મધરાતે મોટી કાર્યવાહી.
|
દેવભૂમિ દ્વારકામાં ACBનો સપાટો : કલ્યાણપુર તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્ક રૂ. 3 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ખેતીની જમીન અંગેનું પ્રમાણપત્ર સમયસર આપવા માટે લાંચની માંગણી કર્યાનો આરોપ.
|
દ્વારકા અને ગોરીયારીમાં જુગારધામો પર પોલીસના દરોડા: તીનપત્તી અને એકીબેકી રમતા સાત જુગારીઓ ઝડપાયા.
|
દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.નો મોટો ખુલાસો: યમન સુધી પહોંચતું દવાના કરોડોના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ.
|