ઓરિજિનલ ગુજરાતમાં ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી યાંત્રિક બોટથી માછીમારી પર પ્રતિબંધ : દરિયાઈ જૈવિક સંપત્તિના સંવર્ધન માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, માછીમારોને સહકાર આપવા અપીલ. ઓરિજિનલ