જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
સ્પોર્ટ્સ ૧૦૩ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

સ્પોર્ટ્સ અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

BCCIએ અફઘાનિસ્તાન સામે 13 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની T20I સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને કેપ્ટન અને તિલક વર્માને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડીની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. 15 સભ્યોની ટીમમાં વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થયો છે.

ટીમ ઈન્ડિયા:

  • શ્રેયસ અય્યર (કેપ્ટન)
  • તિલક વર્મા (વાઇસ-કેપ્ટન)
  • અભિષેક શર્મા
  • વૈભવ સૂર્યવંશી
  • સંજુ સેમસન (વિકેટકીપર)
  • ઈશાન કિશન (વિકેટકીપર)
  • શિવમ દુબે
  • નીતિશ કુમાર રેડ્ડી
  • અક્ષર પટેલ
  • વોશિંગ્ટન સુંદર
  • વરુણ ચક્રવર્તી
  • રવિ બિશ્નોઈ
  • જસપ્રીત બુમરાહ
  • અર્શદીપ સિંહ
  • હર્ષિત રાણા

ત્રણેય T20 મેચો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13, 15 અને 17 સપ્ટેમ્બરે રમાશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ