તાજા સમાચાર
ગુજરાતમાં આગામી 72 કલાક ભારે વરસાદનો ખતરો! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 'રેડ એલર્ટ', અંબાલાલ પટેલે પણ આપી ગંભીર ચેતવણી
|
સાંતલપુરના ડાલડી ગામે ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ: ₹3.92 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ.
|
ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, વાપી સ્ટેશન પર મુસાફરો અટવાયા
|
ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં 50%થી વધુ બેઠકો ખાલી, 15 જુલાઈ સુધી પાંચ પ્રવેશ રાઉન્ડ; શૈક્ષણિક સત્ર મોડું શરૂ થશે
|
ભારતનો પાસપોર્ટ 197 દેશોમાં 125મા ક્રમે, ટોપ-100માં પણ સ્થાન નહીં
|
પડાણામાં દારૂના કેસમાં મહિલા આરોપીને છોડાવવા પોલીસ પર હુમલો: ફોરચ્યુનર કારથી ટક્કર મારી ફરજમાં અવરોધ, ત્રણ સામે ગંભીર ગુનો.
|
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સરકારનો કડક પ્રહાર: હવે માત્ર લાયસન્સ રદ નહીં, PBM એક્ટ હેઠળ થશે જેલ; 4 આરોપીઓ ડિટેઇન.
|
જામનગરના જોગવડ ગામના સ્મશાનમાંથી 1 હજાર કિલોની લોખંડની ખાટલી ચોરાઈ, રૂ. 45 હજારની ચોરીથી ગ્રામજનોમાં રોષ.
|
જામનગરની હોટલમાં ચોરીનો અનોખો કિસ્સો: પહેલા બિસ્કિટ-વેફર ખાધા, ઠંડું પીણું પીધું... પછી રૂ. 95 હજારની રોકડ લઈ ફરાર.
|
જામનગર અને જોડિયામાં જુગારધામ પર પોલીસના દરોડા: 7 મહિલા સહિત 12 જુગારીઓ ઝડપાયા, રૂ. 22 હજારથી વધુની રોકડ જપ્ત
|