તાજા સમાચાર
ગોંડલના સુલતાનપુરમાં અનોખું રેસ્ક્યૂ ઓપરેશન, મકાનના ધાબા પર ચઢેલા આખલાને સહીસલામત ઉતારાયો.
|
અમદાવાદના ચાંગોદરમાં રૂ. 39.57 કરોડના ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો, ફાયર સેફ્ટીના અભાવે બે સામે FIR
|
IPL ક્રિકેટર અભિષેક પોરેલ સામે ગંભીર આરોપો: લગ્નનું વચન આપી શારીરિક શોષણનો કેસ, કલકત્તા હાઇકોર્ટનો તાત્કાલિક ધરપકડનો આદેશ
|
ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી, 15 લાખનો મુદામાલ જપ્ત.
|
જામજોધપુરની પી.એમ. તાલુકા શાળા નં. 1 પાસે દારૂની ખાલી બોટલોના ઢગલા, જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો.
|
પોરબંદરની ખાસ જેલમાં જેલકર્મી પર હુમલો, કેદી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.
|
NEET પેપર લીક મુદ્દે PM મોદીનો સંદેશ: 'ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવશું, દોષિતોને કડક સજા મળશે'
|
FTAના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર હાઈ એલર્ટ.
|
ઝીણાવારીમાં ગૌચરની 30 વીઘા જમીન પર દબાણનો આક્ષેપ, ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કાર્યવાહીની માગ કરી.
|
સિક્કિમ ટનલ દુર્ઘટના: ભૂસ્ખલન બાદ 27 મજૂરો ફસાયા, મિથેન ગેસથી બચાવ કામગીરી મુશ્કેલ.
|