તાજા સમાચાર
બોગસ સહકારી મંડળીઓના નામે ખેડૂતો સાથે દસ્તાવેજી કૌભાંડનો આક્ષેપ, તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ.
|
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે જયસુખભાઈ પાઘડાળની વરણી, આમ આદમી પાર્ટીએ સોંપી મહત્વની જવાબદારી.
|
ગાંગડા ગામના પૂરગ્રસ્ત પરિવારોને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના સહયોગથી અનાજ કીટનું વિતરણ
|
કાલાવડની શ્રી સરસ્વતી શિશુમંદિર શૈક્ષણિક સંકુલમાં સ્વ. મહેશભાઈ પતંગેને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ.
|
દેવભૂમિ દ્વારકામાં સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહી: રૂ. 66.16 લાખના સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર ચાર આરોપીઓ ઝડપાયા.
|
માધવપુરના દરિયામાં રહસ્યમય ટેન્કર દેખાતા લોકોના ટોળેટોળા.
|
ચીનમાં કુદરતી આફતોનો કહેર: ભૂસ્ખલનમાં 21ના મોત, પૂર વચ્ચે રહેણાંક વિસ્તારોમાં 800થી વધુ સાપ ઘૂસતાં ભયનો માહોલ
|
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દવાઓની આયાત માટે મંજૂરી: કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું, ફાર્મા સપ્લાય ચેઇનને મળશે વેગ.
|
મુંબઈમાં વરસાદનો કહેર: અનેક વિસ્તારો જળબંબાકાર, 39 ટ્રેન રદ; ગુજરાતમાં ભારે વરસાદથી પશ્ચિમ રેલવેની 9 ટ્રેનો રદ, જબલપુરમાં 5 માળની ઇમારત ધરાશાયી.
|
કેશોદ નગરપાલિકાની કાર્યવાહીથી વિવાદ: રહેણાંક વિસ્તારમાં વેપાર અંગે નોટિસ બાદ વેપારીઓમાં ચર્ચા.
|