તાજા સમાચાર
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: 8 લોકોના મોત, અનેક ઘાયલ; RAFના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી.
|
નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં ગુજરાત દેશનું નંબર-1 રાજ્ય: રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું ગુજરાત.
|
મહુન્દ્રાના પ્રાકૃતિક ખેતી ફાર્મે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: ‘ભવિષ્યની પેઢી અને જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ’
|
જામનગરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક: ધારાસભ્યોના જનપ્રશ્નોના સમયસર નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાનો કડક નિર્દેશ.
|
રાજકોટમાં ચાંદીપુરા વાયરસ સામે સજ્જતા: RMC, IMA અને PDU મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે CME યોજાયો.
|
સિદ્ધપુર GIDCમાં ધારીવાલા ફૂડ્સ પર તંત્રની તવાઈ: રૂ. 1.24 લાખનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો સીઝ.
|
લાલપુર તાલુકા પંચાયતની નવતર પહેલ: સખી મંડળ કેન્ટીન, હેલ્પ ડેસ્ક અને આધુનિક IT સેલનું લોકાર્પણ, ગ્રામિણ વિકાસને મળી નવી દિશા.
|
અંતિમવિધિથી પરત ફરી રહેલા બે મિત્રોને કાળનો કાળો કહેર: શબ્દલપુરા નજીક એસટી બસની ટક્કરમાં એકનું કરુણ મોત, મિત્ર ઈજાગ્રસ્ત.
|
જામનગર મહાનગરપાલિકાની વોર્ડવાર સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે મેગા બેઠક: કોર્પોરેટરો સાથે અધિકારીઓએ કર્યો સીધો સંવાદ, વિકાસકાર્યોને મળશે નવી ગતિ.
|
એસ.જી. હાઇવે પર અકસ્માત અટકાવવા મોટો નિર્ણય, ભારે વાહનો પર સમયબદ્ધ પ્રતિબંધ
|