તાજા સમાચાર
ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ, 26 જુલાઈની કસોટી હવે નવી તારીખે યોજાશે
|
હિમાચલ પ્રદેશમાં કરૂણ દુર્ઘટના, લાહૌલ-સ્પિતિમાં કાર પર પહાડ તૂટતા 13નાં મોત; 6 મહિનાનું બાળક પણ ભોગ બન્યું
|
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું રાજીનામું, રાજકીય ઉથલપાથલ વચ્ચે લીધો નિર્ણય
|
ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’નો બોક્સ ઓફિસ પર દબદબો, ભારતમાં 7 દિવસમાં 100 કરોડની કમાણી
|
જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત, પશુપાલન વિભાગે હાથ ધરી સારવાર.
|
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં
|
ભારે વરસાદને પગલે અમદાવાદ શહેર પૂર્વની તમામ શાળાઓ અને કોલેજોમાં આવતીકાલે રજા જાહેર.
|
વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
|
ટ્રમ્પ પ્રશાસનનો મોટો વેપારી નિર્ણય, ભારત સહિત 60 દેશો પર નવા આયાત ટેરિફની જાહેરાત
|
બગોદરા–સનાથલ હાઈવે પર 7 ફૂટ પાણી, માર્ગ બંને તરફથી બંધ; અમદાવાદ-રાજકોટ માટે ડાયવર્ઝન જાહેર
|