તાજા સમાચાર
જામનગરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક: ધારાસભ્યોના જનપ્રશ્નોના સમયસર નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાનો કડક નિર્દેશ.
|
રાજકોટમાં ચાંદીપુરા વાયરસ સામે સજ્જતા: RMC, IMA અને PDU મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે CME યોજાયો.
|
સિદ્ધપુર GIDCમાં ધારીવાલા ફૂડ્સ પર તંત્રની તવાઈ: રૂ. 1.24 લાખનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો સીઝ.
|
લાલપુર તાલુકા પંચાયતની નવતર પહેલ: સખી મંડળ કેન્ટીન, હેલ્પ ડેસ્ક અને આધુનિક IT સેલનું લોકાર્પણ, ગ્રામિણ વિકાસને મળી નવી દિશા.
|
અંતિમવિધિથી પરત ફરી રહેલા બે મિત્રોને કાળનો કાળો કહેર: શબ્દલપુરા નજીક એસટી બસની ટક્કરમાં એકનું કરુણ મોત, મિત્ર ઈજાગ્રસ્ત.
|
જામનગર મહાનગરપાલિકાની વોર્ડવાર સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે મેગા બેઠક: કોર્પોરેટરો સાથે અધિકારીઓએ કર્યો સીધો સંવાદ, વિકાસકાર્યોને મળશે નવી ગતિ.
|
એસ.જી. હાઇવે પર અકસ્માત અટકાવવા મોટો નિર્ણય, ભારે વાહનો પર સમયબદ્ધ પ્રતિબંધ
|
આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
|
જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ: ત્રણેય દર્દીઓની હાલત ગંભીર, બાળકોના માતા-પિતાને ખાસ તકેદારી રાખવા અપીલ.
|
દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને જંગલી ભૂંડ: નવા સંશોધને તોડી વર્ષોથી ચાલતી માન્યતા, ખેડૂતો માટે બન્યા કુદરતી રક્ષક.
|