તાજા સમાચાર
ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર.
|
વિસાવદરમાં NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનો વિરોધ: રસ્તા રોકો આંદોલન દરમિયાન કાર્યકરોની અટકાયત.
|
NEET પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢશે ઉદ્ધવ અને રાજ ઠાકરે.
|
NEET મુદ્દે સરકાર-CJP વચ્ચે મડાગાંઠ યથાવત: "વાત કરવી હોય તો જંતર-મંતર આવો", સરકારની ઓફર પર CJPનો જવાબ.
|
વલસાડમાં જળપ્રલય: 24 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો, ઉમરગામમાં 28 કલાકમાં 43 ઇંચ વરસાદ; શાળા-કોલેજોમાં રજાની જાહેરાત.
|
શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો: સેન્સેક્સ 364 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,870 પર બંધ; રિયલ્ટી, એનર્જી અને બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી.
|
જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ: કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં 33માંથી 30 અરજીઓનો સ્થળ પર જ નિકાલ.
|
કેશોદના નાની ઘંસારી ચારણાઈ મંદિરમાં ચોરી: દાનપેટી તોડી ₹10 હજારની રોકડ તસ્કરી.
|
દિલ્હી લાઠીચાર્જના વિરોધમાં મોરબી કોંગ્રેસનું ધરણું, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ; પોલીસે કાર્યકરોને ડિટેઇન કર્યા.
|
NEET પેપર લીક મુદ્દે PM મોદીનું મોટું નિવેદન: "દોષિતોને છોડવામાં નહીં આવે", ફાસ્ટ ટ્રેક સુનાવણી.
|