તાજા સમાચાર
ગુજરાતમાં આજે વરસાદી માહોલ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે તીવ્ર પવનની શક્યતા.
|
ગીર સોમનાથમાં જળ કટોકટીના એંધાણ: હિરણ-૨ ડેમ માત્ર 19.45 ટકા પર, વરસાદ નહીં વરસે તો ખેતી સામે મોટું સંકટ.
|
ગુજરાતના 110 ડેમમાં 20 ટકાથી ઓછું જળસ્તર: અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીં, જળસંગ્રહ અંગે ચિંતા વધી.
|
જામનગર પોલીસને મોટી સફળતા: ગેંગરેપ કેસમાં 12 વર્ષથી ફરાર આજીવન કેદના આરોપીની ધરપકડ.
|
જામનગરના રઝાનગરમાં મોહર્રમની વાઇઝ શરીફમાં તિરંગાની થીમનો અનોખો શણગાર, રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો કાર્યક્રમ.
|
મધ્ય ગુજરાતની ઔદ્યોગિક કાયાપલટનું એન્જિન બન્યો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર: વરણામાથી લખાઈ રહી છે પરિવહન ક્રાંતિની નવી ગાથા.
|
૯ વર્ષથી ફરાર રહેલો પ્રોહિબિશન કેસનો આરોપી એલસીબીએ ઝડપી પાડ્યો.
|
કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ: 54 લોકો ઈજાગ્રસ્ત, 18 હજુ પણ લાપતા.
|
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં તેજીનો ધમાકો: સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટીએ 100 પોઈન્ટનો કર્યો કૂદકો.
|
જિલ્લા ફરિયાદ સંકલન બેઠકમાં ધારાસભ્ય હેમંત ખવાનો તંત્ર પર પ્રહાર: વિકાસ કામોમાં વિલંબ, PM આવાસ યોજના અને વીજ વ્યવસ્થાના મુદ્દે ઉઠાવ્યા તીખા પ્રશ્નો.
|