મારું શહેર ખંભાળિયા-ભાણવડ માર્ગ પર કરુણ અકસ્માત : ભાણખોખરી પાટિયા પાસે બાઈક સ્લીપ થતાં કંટોલિયાના આશાસ્પદ યુવાનનું મોત, એકના એક દીકરાને ગુમાવતા પરિવાર પર આભ તૂટ્યું. મારું શહેર