મારું ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારીથી 600થી વધુ B.Sc. નર્સિંગ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં: પરિણામ જાહેર થયાના બે મહિના બાદ પણ માર્કશીટ નહીં, રજીસ્ટ્રેશન અને નોકરીના સપના અટવાયા. મારું ગુજરાત