તાજા સમાચાર
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ: ધોરાજી રોડ પર કાર અથડાવાની ઘટનાએ લીધો ઉગ્ર વળાંક, ચાર ઈજાગ્રસ્ત.
|
રાજ્યના ૧૧૨ તાલુકામાં મેઘમહેર, પડધરીમાં સૌથી વધુ ૨.૫ ઇંચ વરસાદ.
|
તારીખ : ૧૭/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર.
|
આજનું રાશિફળ | 17 જુલાઈ, શુક્રવાર | અષાઢ સુદ ત્રીજ.
|
જિલ્લા ફેર બદલી માટે બીજા તબક્કાનો માર્ગ મોકળો: ખાલી રહેલી જગ્યાઓ માટે 24 જુલાઈએ યોજાશે કેમ્પ, શિક્ષક સંઘની રજૂઆતને સફળતા.
|
પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય: ક્રૂડ ઓઈલના ભાવ વધતા વિન્ડફોલ ટેક્સમાં વધારો, જાણો સામાન્ય ગ્રાહક પર શું થશે અસર.
|
મહેસાણા મનપામાં ચા-નાસ્તાના ખર્ચે મચાવ્યો ખળભળાટ: મંજૂર બજેટ રૂ. 5 લાખ, ખર્ચ પહોંચ્યો રૂ. 12 લાખ સુધી; જનતાના ટેક્સના નાણાંના વેડફાટ સામે રોષ.
|
બિલોમાં છેડછાડ કરી કંપનીને રૂ. 75.11 લાખનો ચૂનો લગાવ્યો: ઇન્ડિયા વન એર કંપનીના ફાઇનાન્સ મેનેજર સામે અડાલજ પોલીસમાં ફરિયાદ.
|
શેરબજારમાં ફ્લેટ ક્લોઝિંગ: સેન્સેક્સ માત્ર 1 અંકના વધારા સાથે બંધ, નિફ્ટીમાં નજીવો ઘટાડો; રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી.
|
બીજના પવિત્ર દિવસે માધવપુર ઘેડના દરિયામાંથી શ્રી રામદેવજી મહારાજની પ્રતિમા મળી આવતા ભક્તોમાં આસ્થાનો માહોલ, દર્શન માટે ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ.
|