તાજા સમાચાર
અષાઢી બીજના પાવન પર્વે ભાણવડમાં ડોક્ટર પરિવારનો અનોખો સંદેશ: વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનું આહ્વાન.
|
અમદાવાદને ₹2,719 કરોડની વિકાસ ભેટ: 6 મેગા પ્રોજેક્ટને મંજૂરી, ગટરથી લઈને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સુધી બદલાશે શહેરનું ભવિષ્ય.
|
સુરેન્દ્રનગરમાં શાળા તંત્રની ઘોર બેદરકારી: રાતનું વાસી ભોજન સવારે પીરસાતા 200 જેટલી વિદ્યાર્થિનીઓ ફૂડ પોઇઝનિંગનો ભોગ, આરોગ્ય વિભાગ દોડતું થયું.
|
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને વડાપ્રધાન મોદીની લીલીઝંડી: જીંદ–સોનીપત રૂટ પર શરૂ થઈ પ્રદૂષણમુક્ત રેલસેવાની નવી શરૂઆત.
|
મધ્યપ્રદેશના ઐતિહાસિક નરવર કિલ્લામાંથી 500 વર્ષ જૂની અષ્ટધાતુની તોપની ચોરી: ક્રેન-ટ્રક સાથે ત્રાટકેલા 30 બદમાશો ફરાર, કરોડોની ઐતિહાસિક ધરોહર ગાયબ.
|
ગુજરાત ATSની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા, રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ.
|
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન દેશના ટોપ-10 વ્યસ્ત સ્ટેશનોમાં છઠ્ઠા ક્રમે: 12 પ્લેટફોર્મ પરથી દરરોજ 300થી વધુ ટ્રેનોનું સંચાલન, આધુનિક પુનર્વિકાસને મળ્યો વેગ.
|
દ્વારકામાં VIP દર્શનના નામે ભક્તોને છેતરવાનો પ્રયાસ: તુલસીભાઈ નકુમ સામે ફરિયાદ, મંદિર તંત્રે ભક્તોને કરી મહત્વની અપીલ.
|
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ: ધોરાજી રોડ પર કાર અથડાવાની ઘટનાએ લીધો ઉગ્ર વળાંક, ચાર ઈજાગ્રસ્ત.
|
રાજ્યના ૧૧૨ તાલુકામાં મેઘમહેર, પડધરીમાં સૌથી વધુ ૨.૫ ઇંચ વરસાદ.
|