તાજા સમાચાર
વિસાવદર પીજીવીસીએલ કચેરી સામે માહિતી અધિકાર હેઠળ માહિતી ન આપવાનો આક્ષેપ, અરજદારે પ્રથમ અપીલ કરીને તટસ્થ તપાસની માંગ કરી.
|
ચોમાસા પૂર્વે રાજ્ય સરકાર એલર્ટ: શાળાઓ માટે 32 મુદ્દાની સેફ્ટી ગાઈડલાઈન અમલમાં, જામનગરની તમામ શાળાઓને DEOએ આપ્યા કડક નિર્દેશ.
|
જામનગરમાં સ્કૂટરની ડેકીમાં બિયરનો જથ્થો લઈને ફરતો યુવાન ઝડપાયો, સર્વેલન્સ સ્કોડની કાર્યવાહીમાં રૂ. 33 હજારનો મુદ્દામાલ કબજે.
|
મોટીખાવડી ગેટ પાસે બે કારચાલકો વચ્ચે રસ્તા પર જ ઘર્ષણ, મારામારી અને વાહનોમાં તોડફોડ બાદ સામસામી ફરિયાદ નોંધાઈ.
|
'આપ' ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર, તાત્કાલિક સુનાવણીની અરજી ફગાવી.
|
દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પોલીસની મોટી સફળતા: રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા.
|
ચરણગંગાનું પવિત્ર રહસ્ય: ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાંથી પ્રગટેલી ગંગા અને મહર્ષિ દુર્વાસાના શ્રાપની અદભુત કથા
|
કેન્દ્રીય આરોગ્ય પરિષદમાં ગુજરાતનો મજબૂત અવાજ: રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા, ભેળસેળખોરો સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના દુરુપયોગ પર નિયંત્રણની રજૂઆત...
|
જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ તેજ, ચાર જુગારીઓ ઝડપાયા, બે ફરાર, ચાર વિસ્તારોમાં પોલીસના દરોડા.
|
શહેરા પાલિકાની ઘોર બેદરકારી? ભાવસાર હોસ્પિટલ સામે ગટરના ગંદા પાણી ઉભરાતા રોગચાળાની ભીતિ.
|