તાજા સમાચાર
જામનગરમાં મહિલાના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, પાંચ મહિલા સહિત આઠ જુગારીઓ ઝડપાયા.
|
જામનગરમાં એલસીબીનો દરોડો: 60 દારૂના ચપલા સાથે ભીમરાણાનો શખ્સ ઝડપાયો.
|
બર્ધન ચોક, માંડવી ટાવર, દરબારગઢ અને સિંધી માર્કેટના વેપારીઓ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માંગે છે.
|
જામનગરમાં દારૂ સામે પોલીસની ત્રાટકતી કાર્યવાહી: ત્રણ સ્થળે દરોડા, 220 બાટલી સાથે બે ઝડપાયા.
|
ભણગોર નજીક બેકાબૂ કારની ટક્કરે જીઆરડી જવાનનું મોત બેંકનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા, રસ્તામાં કાળ બની કાર ધસી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું.
|
દોઢ વર્ષથી ફરાર સજા વોરંટનો આરોપી કાલાવડ ગ્રામ્ય પોલીસની જાળમાં.
|
લોકલ બસમાં પણ હવે ઓનલાઈન બુકિંગની સુવિધા: GSRTCનો મુસાફરોને મો.ટો લાભ, 100 કિમીથી વધુ અંતરની 2,500થી વધુ ટ્રિપ્સ માટે સેવા શરૂ.
|
હારીજના વશરામપુરા ચાલીમાં પાણી માટે હાહાકાર: બે મહિનાથી પાણી વિના પરેશાન રહીશોએ પાલિકા પ્રમુખ સમક્ષ કરી લેખિત રજૂઆત.
|
જામનગરના શાંતિનગરમાં પોલીસનો દરોડો: 208 દારૂના ક્વાર્ટર સાથે યુવક ઝડપાયો.
|
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: પૂર્વ અગ્નિવીરોને સરકારી ભરતીમાં 20 ટકા અનામત, વયમર્યાદા અને શારીરિક કસોટીમાં પણ મળશે વિશેષ રાહત.
|