તાજા સમાચાર
અમૂલે ઘી અને બટરના ભાવમાં કર્યો વધારો! 1 કિલો ઘી ₹50 મોંઘું થઈ ₹680નું, બટરના ભાવમાં પણ ફેરફાર.
|
જામનગરમાં કાલના બનાવ બાદ તંત્રની કડક કાર્યવાહી!
|
તહેવારોમાં મહારાષ્ટ્ર FDAનો મોટો સપાટો! પતંજલિના ગાયના ઘી સહિત ₹9 કરોડનો ખાદ્યજથ્થો જપ્ત, 19 એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ.
|
હૈદરાબાદમાં ₹6.78 કરોડની નકલી નોટો ઝડપાઈ! રામોજી ફિલ્મ સિટી નજીક કારખાનાનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ.
|
શેરબજારમાં તેજીની દોડ! સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ ઉછળી 77,250ને પાર, નિફ્ટી 23,900ની નજીક.
|
જામનગરમાં જળસંકટ વચ્ચે પાણીનો બગાડ કરનારાઓ સામે મનપાની લાલ આંખ!
|
સંગીતપ્રેમીઓ અને સિક્કા સંગ્રાહકો માટે ખાસ ભેટ.
|
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે તક.
|
રાજકોટ રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થાનું આધુનિકીકરણ: 30 સ્ટેશનો MPLS-VoIP નેટવર્ક સાથે જોડાયા.
|
શહેરામાં ડાંગરના ભાવમાં મોટો કડાકો: ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતાં મુશ્કેલી, રૂ. 800થી 1,000ના ભાવે સરકારી ખરીદીની માંગ.
|