તાજા સમાચાર
જામનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની ત્રાટક કાર્યવાહી: 41 વેપારી એકમોની તપાસ, 68 કિલો વાસી ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો.
|
ભારતમાં ડેન્ગ્યુ સામે મોટી સફળતા: DCGIએ તાકેડાની QDENGA રસીને આપી મંજૂરી.
|
રેલવે સલામતીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 8 રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન.
|
કેશોદ નગરપાલિકામાં ચેમ્બરની નેમપ્લેટને લઈને ચર્ચા: ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરપર્સનનું નામ બદલાતા સર્જાયું કૌતુક.
|
જામનગર જિલ્લા માહિતી કચેરીમાં સુશ્રી માનસી ધારવિયાનું ભાવભર્યું વિદાયમાન, પી.એસ.આઇ. તરીકે નિમણૂક બદલ પાઠવાઈ શુભેચ્છાઓ.
|
આમરા ગામની ચાર સદી જૂની અનોખી પરંપરા: કૂવામાં રોટલો પધરાવી કરવામાં આવે છે વરસાદનો વરતારો, આ વર્ષે સારા વરસાદના સંકેતથી ગ્રામજનોમાં ખુશી.
|
મમતા બેનરજીને કલકત્તા હાઈકોર્ટનો મોટો ઝટકો, ₹440 કરોડથી વધુના બેંક ખાતા ફ્રીઝ મામલે રાહત ન મળી.
|
ચોમાસુ સત્ર પહેલાં પીએમ મોદીનો રાહુલ ગાંધી પર કટાક્ષ, કહ્યું – ‘56 વર્ષના નવયુવાન નહીં, 28 વર્ષના યુવાનો દેશનું ભવિષ્ય લખી રહ્યા છે’
|
પંચમહાલના પાનમ જળાશયની જળ સપાટીમાં સતત ઘટાડો, ખેડૂતોની માંગ બાદ કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડાયું.
|
શેરબજારમાં સપ્તાહની નબળી શરૂઆત: સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 120 પોઈન્ટનો ઘટાડો; બેંકિંગ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી.
|