તાજા સમાચાર
જામનગરમાં હિન્દુ સેનાનું સંગઠન વધુ સક્રિય: પ્રદેશ પદાધિકારીઓની મુલાકાત, નવા હોદ્દેદારોની નિમણૂક અને કાર્યકરોનું સ્વાગત.
|
રાજકોટમાં દબાણ હટાવ અભિયાન તેજ: 15 દિવસમાં 142 રેકડી-કેબીન અને 3,122 બોર્ડ-બેનર જપ્ત, રૂ. 3.79 લાખથી વધુ ચાર્જ વસૂલ.
|
રાજકોટ મહાનગરપાલિકાનો નવતર પર્યાવરણ પ્રયોગ: આજી નદીમાં ટ્રેશ બેરિયર લગાવાયું, રામનાથપરા મહાદેવ મંદિર વિસ્તાર રહેશે સ્વચ્છ.
|
પ્રતાપગઢમાં યોગી આદિત્યનાથનો સપા-કોંગ્રેસ પર પ્રહાર: ‘રામ મંદિર પર બોલનારા વકફ જમીન મુદ્દે કેમ મૌન છે?’
|
ચાંદીના ભાવમાં અચાનક મોટો કડાકો: બે જ દિવસમાં રૂ. 6,600થી વધુનો ઘટાડો, સોનું પણ થયું સસ્તુ.
|
જામનગર જેલમાં મોબાઇલ કાંડનો ભેદ ઉકેલાયો: સાયબર ક્રાઇમ પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા.
|
દ્વારકામાં જમીન કૌભાંડની ગંધ? નવી શરતની જમીન, ડૂબમાં ગયેલી જમીન અને વેચાણ નોંધને લઈને ગંભીર સવાલો.
|
સુરક્ષા અને સેવાનો અનોખો સમન્વય: ધ્રોલ પોલીસની માનવતાભરી પહેલ, અબોલ ગાયોના ગળે રિફ્લેક્ટિવ બેલ્ટ બાંધી માર્ગ અકસ્માતો અટકાવવાનો પ્રયાસ.
|
ગીરની અમર સિંહ બેલડી ‘જય-વીરુ’ને ભાવભીની શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ સ્મારક બોર્ડનું કર્યું અનાવરણ.
|
શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળીને 78,400ની નજીક, નિફ્ટી 24,450 પર; IT અને બેન્કિંગ શેરોમાં રોકાણકારોની જોરદાર ખરીદી.
|