જાહેરાત
તાજા સમાચાર
મોરવા હડફના આલું (મેત્રાલ) ગામે ₹31.33 કરોડના પંપિંગ સ્ટેશન-2નું ખાતમુહૂર્ત: 1,250 હેક્ટર જમીનને મળશે બારેમાસ સિંચાઈનું પાણી. | ધોરણ-12ના પરિણામથી નિરાશ થઈ ઘર છોડનાર વિદ્યાર્થી 12 કલાકમાં હેમખેમ મળ્યો, જામનગર પોલીસની સતર્કતાથી પરિવારને મળ્યો પુત્ર. | શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 521 પોઈન્ટ ઉછળી 78,285 પર બંધ, નિફ્ટી 160 પોઈન્ટના વધારા સાથે રોકાણકારોમાં ઉત્સાહ. | લાયન્સ ક્લબ ઓફ જામનગર (વેસ્ટ)ની નવી ટીમ જાહેર: વૈશાલીબેન ઉદાણી પ્રમુખ, ડિમ્પલબેન રાવલ મંત્રી તરીકે સર્વાનુમતે વરણી. | સાપર ગામે ગેરકાયદે ખનન સામે તવાઈ: ભૂસ્તરવિજ્ઞાન વિભાગ અને સિક્કા પોલીસનો સંયુક્ત દરોડો, રૂ. 65 લાખનો મુદ્દામાલ જપ્ત. | ચારીની વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલમાં એમજીવીસીએલનો વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ, વિદ્યાર્થીઓને સુરક્ષિત વીજ વપરાશનું માર્ગદર્શન. | અલ-નીનોની ચેતવણી: વિશ્વમાં ગરમી, દુષ્કાળ અને અતિવૃષ્ટિનું જોખમ વધશે, ભારતના ચોમાસા અને કૃષિ પર પણ પડી શકે છે મોટી અસર. | ભારત માટે રાહતના સમાચાર: હોર્મુઝ માર્ગે યુરિયા અને DAP ખાતરથી ભરેલા 15 જહાજો રવાના, ખાતરની અછતનો ખતરો ટળ્યો. | શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર: 4 જેલ ગાર્ડ સહિત 23ના મોત, 100થી વધુ ઘાયલ. | ભાણવડ પોલીસની કાર્યવાહી: ધારાગર ગામની નદી કાંઠેથી જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, રૂ. 12,580નો મુદ્દામાલ જપ્ત. |
સમય સંદેશ મેનુ