મારું શહેર કુવાડીયા ગામના પાટીયા પાસે દુર્ઘટનામાં પ્રૌઢનું કરુણ મોત રસ્તામાં ખૂંટિયો આડો ઉતરતા મોટરસાયકલ સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાયું, પરિવાર પર દુઃખનો પહાડ મારું શહેર