ક્રાઇમ જામજોધપુરના વેરાવળ ગામે જાહેરમાં ચાલતા તિનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો : 6 શખ્સો ઝડપાયા, ₹10 હજારથી વધુની રોકડ કબ્જે ક્રાઇમ