તાજા સમાચાર
ભારે પવનમાં ધરાશાયી થયું એલઇડી હોર્ડિંગ: રણજીતસાગર રોડ પર કલાકો સુધી ટ્રાફિક અવરોધ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી ટળી મોટી દુર્ઘટના.
|
કલ્યાણપુરના ગાંધવી ગામે મોરમ ભરવાની કામગીરી દરમિયાન કરૂણ અકસ્માત: ભેખડ ધસી પડતાં ટ્રેક્ટર ચાલક યુવકનું મોત.
|
ચોમાસા પહેલા ખેડૂતોની વધી ચિંતા: બિયારણ, ડીઝલ અને ખાતરની અછતથી ધોરાજી પંથકમાં ખેતીકારો મુશ્કેલીમાં.
|
વિશ્વ તમાકુ નિષેધ દિવસે જામનગરમાં વિશાળ જનજાગૃતિ અભિયાન: રિલાયન્સ રિફાઈનરી ખાતે આરોગ્ય તપાસ, કાઉન્સેલિંગ અને નાટક યોજાયા.
|
ગોંડલ નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની નિમણૂક, વિકાસ અને વહીવટી કામગીરીને મળશે નવી દિશા.
|
ખેતીની જમીન ઓછી આવવાના વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ: કૃષ્ણગઢ ગામે બે સગાભાઈના પરિવારો વચ્ચે મારામારી, વળતી ફરિયાદથી ગામમાં ચર્ચા.
|
અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ચમત્કારિક તબીબી કારનામો : કચ્છની નવજાત બાળકીની જીવલેણ જન્મજાત ખામીની સફળ સર્જરી, મળ્યું નવજીવન.
|
કાળઝાળ ગરમી સામે અબોલ જીવોની રક્ષા : ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વન વિભાગનું અનોખું આયોજન, હીટ સ્ટ્રોકથી બચાવવા 24 કલાક દેખરેખ.
|
જામનગર પત્રકાર મંડળમાં સર્વાનુમતે બિનહરીફ વરણી: સુવર્ણ જયંતી વર્ષમાં જૂની ટીમને જ ફરી સોંપાઈ જવાબદારી.
|
સોનાના ભાવમાં ફરી ફેરફાર: અમદાવાદથી દિલ્હી સુધી નવા રેટ જાહેર, ખરીદદારો અને રોકાણકારોમાં ભારે ઉત્સુકતા.
|