તાજા સમાચાર
1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર નવો એક્સપોર્ટ ડ્યૂટી નિયમ વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત સરકારનું મોટું પગલું, સ્થાનિક બજારમાં ઇંધણ પૂરવઠો જાળવવા પર ભાર.
|
જાણો, તા. ૩૧ મે, રવિવાર અને અધિક જેઠ સુદ પૂનમનું રાશિફળ.
|
પવનચકીના કોપર કેબલ વાયર ચોરીનો એલસીબી દ્વારા પર્દાફાશ: રૂ. 1.77 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
|
જામનગરમાં ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સામે રાજકોટ રેન્જની તવાઈ શેઠવડાળા વિસ્તારમાંથી લાઈમસ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા, રૂ. 75 લાખનો મુદ્દામાલ સીઝ.
|
કેશોદમાં યુવતીને આપઘાત માટે મજબૂર કરવાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી જાનથી મારી નાખવાની ધમકી અને માનસિક ત્રાસના આરોપસર મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા.
|
જામનગર એલસીબીની મોટી કાર્યવાહી: કારમાંથી 96 ઇંગ્લિશ દારૂની બોટલ અને 48 બીયર ટીન સાથે રૂ. 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ ઝડપાયો.
|
“મહિલાઓ બની રણચંડી”: ન્યૂ જામનગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉગ્ર વિરોધ, ખંભાળિયા હાઈવે પર રસ્તા રોકી કર્યો ચક્કાજામ.
|
દરેડ ગામમાં જીવલેણ ગેસ રિફિલિંગનો પર્દાફાશ: ભરેલા સિલિન્ડરમાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર ગેસ ભરતો શખ્સ ઝડપાયો
|
“જય અંબે”ના જયઘોષ સાથે 215 કિલોમીટરની આસ્થા યાત્રા પૂર્ણ: ઝાલભાઈની મુવાડીના 55 માઈભક્તો 6 દિવસમાં અંબાજી ધામ પહોંચ્યા.
|
જામનગર, લાલપુર અને જામજોધપુરમાં દારૂબંધી કાયદાનો ભંગ: ઇંગ્લિશ દારૂની બાટલીઓ સાથે ત્રણ શખ્સ ઝડપાયા, પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ
|