મારું શહેર હવામાન વિભાગની આગાહી બાદ ઓખા બંદર પર 3 નંબરનું વોર્નિંગ સિગ્નલ ફરકાવાયું: 41થી 60 કિમીની ઝડપે પવનની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. મારું શહેર