તાજા સમાચાર
લાખોના ખર્ચે બનેલું જાહેર શૌચાલય બંધ: વેરાવળ ચોપાટી પર તાળા લાગતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો.
|
ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ અને બોયઝ હોસ્ટેલની સમસ્યાઓ મુદ્દે ABVPનું ઉગ્ર રજૂઆત કાર્યક્રમ, ત્રણ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી.
|
જામનગરમાં 9મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’નો પ્રારંભ: ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ સાથે પોષણ જાગૃતિનું મહાઅભિયાન શરૂ.
|
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક: રૂ. 399.31 કરોડના વિકાસકામોને મંજૂરી, શહેરના સર્વાંગી વિકાસને મળશે નવી દિશા.
|
અમદાવાદમાં બોમ્બની ધમકીથી ખળભળાટ...
|
જામનગરના અંબાલા ગામે મધરાતે જુગારના અખાડા પર પોલીસનો દરોડો: 17 જુગારીઓ ઝડપાયા, રૂ. 31.64 લાખનો મુદ્દામાલ જપ્ત.
|
ખેડૂતો માટે ખુશખબર: મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર, 10 સપ્ટેમ્બરથી એક મહિના સુધી નોંધણી શરૂ.
|
ભારતીય શેરબજારમાં ફ્લેટ કારોબાર: સેન્સેક્સ 74,800 અને નિફ્ટી 23,450ની આસપાસ સ્થિર, બેન્કિંગ-એનર્જી શેરોમાં લેવાલી જ્યારે ઓટો અને ફાર્મામાં વેચવાલી.
|
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગમાં મોટો અકસ્માત: લોખંડનો સ્લેબ તૂટી પડતા 15 શ્રમિકોનું સફળ રેસ્ક્યૂ, 12 ઈજાગ્રસ્ત.
|
એપલની સૌથી મોટી ટેક ક્રાંતિ: પ્રથમ ફોલ્ડેબલ ‘iPhone Duo’ સાથે iPhone 18 Pro સીરિઝ લોન્ચ, AI ફીચર્સ અને કિંમતો પણ જાહેર.
|