તાજા સમાચાર
ભાજપ જામનગર મહાનગરનો પ્રશિક્ષણ વર્ગ શરૂ: 16 વોર્ડના કાર્યકરોને વિચારધારા, બૂથ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા અને AI અંગે અપાશે તાલીમ.
|
ગોંડલ માર્કેટિંગ યાર્ડની અનોખી જળસંચય પહેલ: 100થી વધુ રિચાર્જ બોર દ્વારા વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાની કામગીરી શરૂ.
|
ભાણવડના વાનાવડમાં એક જ રાતમાં બે મહાકાય મગરોનું દિલધડક રેસ્ક્યુ: એનિમલ લવર્સ અને વન વિભાગની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના.
|
કાલાવડ તાલુકામાં 22 જુલાઈએ યોજાશે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ: નાગરિકો 15 જુલાઈ સુધી પુરાવા સાથે અરજી કરી શકશે.
|
ચોમાસા પૂર્વે ગુજરાત પોલીસ એલર્ટ: DGP જી.એસ. મલિકની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે રાજ્યવ્યાપી સમીક્ષા બેઠક.
|
શેરબજારમાં રોકેટ ગતિ: સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળી 77,300ની સપાટીએ, નિફ્ટીમાં 100 પોઈન્ટનો જોરદાર ઉછાળો.
|
ભાવનગરના સરતાનપર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંદેશ.
|
મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત ડિજિટલ ગુજરાત તરફ મોટું પગલું.
|
ઓખામાં બાળકને ઠપકો આપવાના મુદ્દે બે સગા ભાઈઓ પર હુમલો: લાકડાના ધોકાથી માર માર્યાનો આક્ષેપ, પોલીસ ફરિયાદ નોંધાઈ.
|
જામનગરમાં સાયબર ક્રાઇમ, નશામુક્તિ અને ટ્રાફિક જાગૃતિ અભિયાન: ભેડા સ્કૂલમાં 200 વિદ્યાર્થીઓને અપાઈ મહત્વપૂર્ણ માહિતી.
|