જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૯૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાજકારણ અમિત શાહના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

અમિત શાહના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

ગાંધીનગરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને દેશની પ્રથમ LNG ટ્રેનના પ્રારંભ કાર્યક્રમમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમિત શાહ ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે યોજાનારા લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યોનું શિલાન્યાસ પણ કરશે.

અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન સાબરમતી રેલવે સ્ટેશન ખાતે યોજાનારા કાર્યક્રમમાં પણ હાજરી આપશે. અહીં દેશની પ્રથમ LNG ટ્રેનના પ્રારંભ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.

અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે ગાંધીનગર અને સાબરમતી વિસ્તારમાં વહીવટી તથા સુરક્ષા તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ