મારું શહેર જેતપુર સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર બન્યું નરકાગાર! 8 દિવસથી ગટરના ગંદા પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર દર્દીઓ, તંત્ર સામે ઉગ્ર રોષ. મારું શહેર