મારું શહેર મહીસાગર આરોગ્ય વિભાગમાં RTI કાયદાના ખોટા અર્થઘટનનો મામલો ગરમાયો માહિતી આયોગે આરોગ્ય અધિકારીને ફટકાર્યો રૂ. ૧૫ હજારનો દંડ, અરજદારે હવે પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી. મારું શહેર