જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૧૦૮ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ઈન્ડિયા મહારાષ્ટ્રમાં રિક્ષા-ટેક્સી ચાલકોને મોટી રાહત

મહારાષ્ટ્રમાં રિક્ષા-ટેક્સી ચાલકોને મોટી રાહત

મરાઠી શીખવા માટે એક વર્ષનો સમય, CM ફડણવીસની બેઠક બાદ નિર્ણય

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષા જાણવી ફરજિયાત હોવાના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રિક્ષા-ટેક્સી ચાલકોને મરાઠી ભાષા શીખવા માટે એક વર્ષનો સમય આપ્યો છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ રિક્ષા અને ટેક્સી ચાલક સંગઠનોના પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લીધો છે. અગાઉ મરાઠી ભાષાની જાણકારીને લઈને ચાલકોમાં ચિંતા અને વિરોધ જોવા મળ્યો હતો.

હવે રાજ્ય સરકારના નિર્ણયથી રિક્ષા અને ટેક્સી ચાલકોને મરાઠી ભાષા શીખવા માટે પૂરતો સમય મળશે. સરકારના આ નિર્ણયને પગલે ભાષાને લઈને ચાલી રહેલા વિવાદમાં હાલ પૂરતી રાહત મળવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ