તાજા સમાચાર
કિંજલ રબારી વિવાદ વચ્ચે સીનાડ ગામમાં તણાવ: પોલીસ પર ટોળાનો હુમલો, PSI સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ.
|
LPG સિલિન્ડર રિફિલ બુકિંગમાં મોટી રાહત: હવે 45 નહીં, માત્ર 25 દિવસમાં ફરી બુકિંગ થશે, ગ્રામિણ ગ્રાહકોને મળશે સીધો ફાયદો.
|
ગુજરાતમાં અનાજ ખરીદીમાં AIની એન્ટ્રી: હવે ટેકનોલોજીથી થશે ગુણવત્તાની ચકાસણી, ખેડૂતો અને ગ્રાહકોને મળશે વધુ પારદર્શક સેવા.
|
જામનગરમાં બેંકના લોકરમાંથી સોનાની મોટી ચોરીનો પર્દાફાશ: 43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, બે આરોપી ઝડપાયા.
|
જામનગરમાં કચરા વ્યવસ્થાપન માટે વધુ 200 કરોડના ટેન્ડરો! ઉકેલ આવશે કે ફરી પ્રજાના નાણાંનો ધુમાડો?
|
ગુજરાતમાં નશાખોરીનું વધતું જાળું, 40 લાખ લોકો બંધાણી હોવાનો અંદાજ
|
દિલ્હીમાં મોતના મકાનો: એક વર્ષમાં 6 મોટી દુર્ઘટનાઓ, 35 લોકોના મોત છતાં તંત્ર હજુ નિષ્ક્રિય.
|
ગુજરાતના ખેડૂતો પર 74 હજાર કરોડથી વધુ દેવું: વધતા ખર્ચ, કુદરતી આફતો અને અધૂરી આશાઓ વચ્ચે ખેતીનું વધતું સંકટ.
|
કોલા અને પાણી બાદ હવે ₹10માં આઈસ્ક્રીમ! અંબાણીએ ‘બોમ્બે ક્રીમરી’થી બજારમાં એન્ટ્રી
|
ગુજરાતમાં જળાશયોની ચિંતાજનક સ્થિતિ: ગયા વર્ષે 86 ડેમ છલોછલ, આ વર્ષે માત્ર 20 જ ભરાયા.
|