જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૦૮ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

સબરસ રક્ષાબંધનના શુભ મુહૂર્ત

રક્ષાબંધનના શુભ મુહૂર્ત

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભાઈને રાખડી બાંધવા માટે સવારે 5:57થી 9:48 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવસ દરમિયાન અન્ય શુભ મુહૂર્ત પણ છે.

રક્ષાબંધનના શુભ સમય

  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:48 થી 05:36 સુધી
  • રાખડી બાંધવાનો શુભ સમય: સવારે 05:57 થી 09:48 સુધી
  • અમૃત કાળ: સવારે 09:31 થી 11:07 સુધી
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:15 થી 01:06 સુધી
  • ચલ ચોઘડિયું: સાંજે 05:13 થી 06:48 સુધી
  • અમૃત કાળ: સાંજે 07:43 થી 09:23 સુધી

રાહુ કાળમાં રાખડી બાંધવાનું ટાળો

રાહુ કાળ: સવારે 11:06 થી બપોરે 12:40 સુધી રહેશે. ધાર્મિક માન્યતા મુજબ આ સમય દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું શુભ માનવામાં આવે છે.

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ બંધનના પર્વ રક્ષાબંધન પર શુભ મુહૂર્તમાં રાખડી બાંધીને ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની કામના કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ