જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
અકસ્માત ૮૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

અકસ્માત સદગુરુ ભાવુક થયા,નેપાળ દુર્ઘટનામાં ઈશા ફાઉન્ડેશનના 80 સભ્યો ગુમ

સદગુરુ ભાવુક થયા,નેપાળ દુર્ઘટનામાં ઈશા ફાઉન્ડેશનના 80 સભ્યો ગુમ

80 સભ્યો ગુમ થતા સદગુરુ ભાવુક, પરિવારજનોમાં ચિંતા

નેપાળમાં સર્જાયેલી કુદરતી આફત વચ્ચે ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા આશરે 80 સભ્યો ગુમ હોવાના અહેવાલથી ચિંતા વધી છે. ઘટનાની જાણ થતાં સદગુરુ ભાવુક થયા છે અને ગુમ થયેલા સભ્યોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

નેપાળના દુર્ગમ વિસ્તારમાં સર્જાયેલી આ ઘટનાને પગલે ગુમ થયેલા લોકો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરિવારજનો અને પરિચિતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સદગુરુએ આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના વ્યક્ત કરી છે. ગુમ થયેલા તમામ સભ્યો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ