એજ્યુકેશન ‘સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ’ વિષય પર GUJCOSTની 12મી ‘હેલ્થ મેટર્સ’ આરોગ્ય જાગૃતિ વાર્તાલાપ યોજાઈ: રાજ્યભરમાંથી 2,000થી વધુ સહભાગીઓ જોડાયા, યોગને જીવનશૈલી બનાવવાનો સંદેશ. એજ્યુકેશન